Reviews from our customers
See how we take care of our customers' experience with reliability, top quality and more
ઢસા આયુર્વેદિક દવાખાના માં ફરજ બજાવતા ડોક્ટર દેવાંગભાઈ ખૂબ જ સારી સેવા આપે છે દર્દીઓને સાથે હળવાશ ભરી વાતચીત પણ કરે છે અને તેઓ દર્દીને રોગ વિશે સંપૂર્ણ માહિતી આપીને પછી જ સારવાર કરે છે શું ખાવું શું ધ્યાન રાખવું, ઋતુચર્યા દિનચર્યા આ તમામ માહિતી આપે છે ખૂબ ઉત્તમ કાર્ય કરે છે ડોક્ટર સાહેબને ખૂબ ખૂબ અભિનંદન
~ vaishali p
ઢસા આયુર્વેદ દવાખાનાનો અનુભવ ખૂબ સરસ રહ્યો. દર્દી ને થતી તકલીફો વિશે માહિતી એકત્ર કરી ને નિદાન કરાય છે. આ ઉપરાંત પથ્યા પથ્ય વિશે વિશદ માર્ગદર્શન ડોક્ટર દ્વારા અપાય છે. દરેક દર્દીની વ્યાધિમાં પૂરતો રસ લઈ સારવાર , દવા અને માર્ગદર્શન અપાય છે.
~ Govind M
મને ઘણા સમયથી પગની તકલીફ હતી અને શરીરમાં ઝઘડાઈ જવાની તકલીફ હતી. ખાલી બે દિવ મેં ઘણી જગ્યાએસ દવા લેવાથી ખૂબ જ ફેર પડ્નુ રિઝલ્ટ એકદમ સરસ છે આર્યુવેદિક માં મારા જીવનનો આપેલો અનુભવ છે કે ત્યારે બે દિવસમાં આટલો સરસ ફેર પડ્યો હોય
~ Kanakben S
ઢસા આયુર્વેદ દવાખાને ડો. ખુબજ સરસ સેવા આપેછે. અને અસરકારક ઔષધિ આપીને રોગ ને જળ મૂળ થી મટાડે છે. ગુજરાત સરકાર તેમજ ઢસા આયુર્વેદ દવાખાના માં ફરજ બજાવતા ડૉ. ખૂબ ખૂબ આભાર
~ Makwana p
ઘણા સમયથી તાવ અને નબળાઈ હતી જે દુર થઈ.ડો દેવાંગ સાહેબનો શાંત સરળ સ્વભાવ અને અનુભવ યોગ્ય માર્ગદર્શન દર્દી માટે ખુબ ઉપયોગી છે..ખુબ ખુબ આભાર ડો.દેવાંગસાહેબ....ખુબ સરસ અનુભવ રહ્યો.
~ Mahesh D
હું 6 મહિનાથી દવાખાને આવું છું મને ડાયાબિટીસ ની તકલીફ હતી પેલા મારે 400 ડાયાબિટીસ રહેતું હતું ઢસા દવાખાને થી દવા લીધા પછી 200 ની આસપાસ
ડાયાબિટીસ રહે છે.
~ Pravinbhai G
આજે હું જ્યારે આપના દવાખાને દવા લેવા માટે આવી ત્યારે મને ખભામાં ખૂબ જ અસહ્ય દુખાવો હતો પણ આપની એક્યુપંચર થેરાપીથી મને તાત્કાલિક રાહત થઈ ગઈ છે તેથી હું આપની ખૂબ ખૂબ આભારી છું
~ PRANSHU R
દર્દી સાથે વ્યવહાર
દર્દી ના રોગનો ઇલાજ
વાતાવરણ
દવા
વૈધ દેવાંગ વાળા સાહેબ દ્વારા
બધી જ સલાહ સાચી અને સારી સાબિત થાય છે
~ Dev R
મને દોઢ મહિનાથી માથાની નસ દુઃખતી હતી. મે ઢસા આયુર્વેદ દવાખાનેથી દવા લીધી.મને ફક્ત 7 દિવસની અંદર 100% રાહત થય ગઈ છે. વાળા સાહેબનું કામ ખૂબ સરસ છે.
~ Parth N
Hun bahut acchi site Nahin kam karvane paddti Anya sabne samjhavane paddti hai kya main Khoob santusht chahie
~ Sonal C
Hospital khub sari che , tyani treatment staf khub saras che . 1 varsha thi dava lav chu jema Mari tabiyat ma ghano shudhar che .
~ Kush M
Mane gadhda thi surakaka somani salah api dr.- devangbhai vala pase me asthama ni dava chalu kari teno aje 2jo divas che
~ Kautil G
Hu 3 mahinati dhasa davakhne avu chu mane chakkar avta hata kabajiyat hati badhi taklifma 100% rahat thay gay che.
~ Dhirubhai C
Dhasa Ayurveda Hospital provides very good service. And cures diseases from the root by giving effective medicine. Thank you very much to the Gujarat government and Dr. Devang sir and his staff working in Dhasa Ayurveda Hospital. Very very supportive and helpful staff in dhasa ayurveda hospital.
~ Vishal D
મને ગેસ, અપચો, પીઠ નો દુખાવો, ડાયાબિટીસ, બધી તકલીફમાં 100% રાહત છે. ઢસા આયુર્વેદ દવાખાને થી દવા લીધા પછી.
~ Rekha S
મને ગેસ,એસિડિટી, પેટ ભારે રેવું, ગભરામણ થતુ હતું, ઢસા દવાખાને થી દવા લીધા પછી ફક્ત 7 દિવસની અંદર મને 80% રાહત છે.
~ hitesh z
Khubaj saras kam che Dr. Devangbhai valasaheb nu saraltathi patient ne samajavine jaldi saravar thay tem medicine ape che it's really nice work 👍🏻
~ Kirtan P
Mane kamar no dukhavo ane pag no dukhavo 2 varsh thi hato dhasa ayurveda Davkahnethi dava lidha pachi mane 50℅ rahat che
~ Vithani G
સાહેબ નું કામ ખૂબ સારું છે.નિષ્ઠા સાથે માનવ ધર્મ નિભાવે છે. ખૂબ ખૂબ અભિનંદન. આભાર.
~ Devsang M
Mane ahiyathi mara je dard hata tema mane 80% ramat che 3 varsh juno kamarna dukhavama 80% rahat che
~ rajyaguru K
Hu dhasa davkhane 6 varsh thi avu Chu Mane chakkara ni magajni taklif hati tema Mane 90 % jetali rathat thay gay che.
~ Arjanbhai M
નિદાન ..ચિકિત્સા.. અને ઔષધ ત્રણેય ક્ષેત્રે અસરકારક અને સંતોષકારક પરિણામ લક્ષી અનુભવ
~ Bhupatbhai L
અમને ઢસા આયુર્વેદ દવાખાનાનો સારો અનુભવ છે અમ ત્યાંથી દવા લીધી અમને ખૂબ સારું છે
~ Manajibhai D
સાહેબ શ્રી દેવાંગ ભાઈ વાળા સાહેબ ડાયાબિટીસ મા મેડિસિન લેવાથી જોરદાર રિજલ્ટ આવેલ સે જાત અનુભવ
~ DHAVAL H